ભાજપે ત્રણ રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી, રિકમેનને મેઘાલય, યેપથોમીની નાગાલેન્ડ અને સેલ્વગનબથીને પુડુચેરીની જવાબદારી

અગાઉ મેઘાલયમાં બીજેપી અધ્યક્ષ પદની કમાન અર્નેસ્ટ માવરી, નાગાલેન્ડમાં તેમજેન ઈમના અલોન્ગ અને પુડુચેરીમાં વી સામિનાથન સંભાળી રહ્યા હતા નવી દિલ્હી બીજેપીએ આજે 3 રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ પ્રમુખ અને બેન્જામિન યેપથોમીની નાગાલેન્ડના પ્રદેશ પ્રમુથ તરીકે નિમણૂક કરી છે. જ્યારે એસ સેલ્વગનબથીને પુડુચેરીના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. આ…

દિલ્હીમાં 5-6 ઓક્ટોબરે દેશની તમામ સુરક્ષા એજન્સીની બેઠક

બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે નવી દિલ્હી ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત  ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો…

ગણપતિ પંડાલમાં વોકળા પરનો સ્લેબ તૂટતાં 20 લોકો ઘાયલ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,એક મહિલાની હાલત ગંભીર રાજકોટ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક પાસે એક મોટી દુર્ઘટના સર્જાય છે. ગણપતિ પંડાલમાં આરતીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી આ સમયગાળા દરમિયાન આ મોટી દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.  યાજ્ઞિક રોડ…

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદ્રાબાદથી ચૂંટણી લડીને બતાવે

એઆઈએમઆઈએમ સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કોંગ્રેસના નેતાએ પડકાર્યા હૈદ્રાબાદ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પડકાર ફેક્યો છે જેમાં તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવા કહ્યું છે.  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા…

કાશ્મીરમાંથી 5 હાઈબ્રિડ આતંકી ઝડપાયા, શસ્ત્રોનો જથ્થો જપ્ત

આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ લોન અને સબઝાર અહેમદ ખાર જેવા પાંચ હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ જમ્મુ જમ્મુ-કાશ્મીરનો કુલગામ જિલ્લો આંતકી હલચલને લઇ અવારનવાર ચર્ચામાં હોય છે. એવામાં ગઈકાલે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી…

હજુ કેટલાક દિવસ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલની આગાહી

24 કલાકમાં પ. બંગાળ, ઝારખંડના કેટલાંક ભાગો, અંદમાન-નિકોબાર અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની શક્યતા નવી દિલ્હી ઉત્તરપ્રદેશ અને બંગાળ સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ગતિવિધિયો નોંધાઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણ ખુશનુમા છે.આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક દિવસો સુધી ઉત્તર ભારતમાં આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. જયારે નવી દિલ્હીમાં…

પૂરપાટ જતી કાર ઝાડ સાથે ટકરાતાં પાંચનાં મોત

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ, શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા ઉમરિયા મધ્યપ્રદેશના ઉમરિયામાં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી…

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતના ઢગલાબંધ રેકોર્ડ

વન-ડેમાં સૌથી વધુ 3007, સૌથી મોંઘો બોલર એડમ ઝમ્પા સહિતના રેકોર્ડ થયા નવી દિલ્હી ભારતીય ટીમે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે સિરીઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને…

ભારતીય રોઈંગ, રાઈફલ ટીમે વધુ મેડલ મેળવ્યા

ભારતીય ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, એર રાઈફલ ટીમ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી નવી દિલ્હી આજે એશિયન ગેમ્સનો બીજો દિવસ છે અને ભારતના મેડલ્સની સંખ્યામાં વધારો થવાનો ચાલુ છે. પ્રથમ દિવસે ભારતે 5 મેડલ જીત્યા હતા. બીજા દિવસે અત્યાર સુધી ભારતે વધુ 5 મેડલ જીતી લીધા છે. આમ ભારતે 10…

10 મીટર એર રાઈફલમાં ભારતીય ટીમનો ગોલ્ડ જીતીને ઈતિહાસ

પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પનવરની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો નવી દિલ્હી બીજા દિવસે એર રાઈફલની ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતની પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલો ગોલ્ડ જીત્યો છે. આ ઉપરાંત રોઈંગમાં પણ બ્રોન્ઝ મેળવ્યો છે. આજે બીજા દિવસે પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય…

દેવીલાલની જન્મજયંતીના કાર્યક્રમમાં નીતિશની ગેરહાજરી

નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે કૈથલ આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી દેવી લાલની જન્મજયંતિ પર આઈએનએલડી (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાના  નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર…

કેરળમાં પીએફઆઈના વાયનાડ સહિત 12 સ્થળોએ ઈડીના દરોડા

પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા નવી દિલ્હી કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.   ઈડીએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ એજન્સીએ કેરળમાં પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર…

 ઈન્ડિયા ગઠબંધનમાં કેટલાક સનાતન ધર્મ વિરોધી, જનતા પાઠ ભણાવશે

બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યાઃ સ્વામિ ચક્રપાણિ મહારાજ નવી દિલ્હી ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામિ ચક્રપાણિ મહારાજે લોકસભા ચૂંટણી પહેલા બનેલા મહાગઠબંધન  ઈન્ડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ ગઠબંધનમાં કેટલાક લોકો સનાતન ધર્મના વિરોધી છે અને જનતા તેમને  પાઠ ભણાવશે….

ડીસીઝ એક્સ કોરોના કરતા પણ ઘાતક, 5 કરોડનાં મોત થઈ શકે

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ એક્સ’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે નવી દિલ્હી વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ…

સંજય રાઉત-અંબાદાસ દાનવે સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહીની માગ

બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર લખીને માગણી કરી મુંબઈ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ આપવામાં આવેલા તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર…

એશિયન ગેમ્સ 2022: એસ્પોર્ટ્સ માટે સત્તાવાર ડ્રોની જાહેરાત; ભારત 24 સપ્ટેમ્બરથી અભિયાનની શરૂઆત કરશે

એશિયન ગેમ્સ 2022માં કુલ સાત એસ્પોર્ટ્સ ટાઇટલ્સ દર્શાવવામાં આવશે જેમાં ભારત ચાર ટાઇટલમાં સ્પર્ધા કરે છે: DOTA 2, EA Sports FC Online, League of Legends, અને Street Fighter V: Champion Edition ચાઇના હેંગઝોઉ એસ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાશે. 2 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ચાલી રહેલી એશિયન ગેમ્સ 2022માં તમામ એસ્પોર્ટ્સ ટાઇટલ માટે ખૂબ જ અપેક્ષિત ડ્રોની સત્તાવાર…

ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસ શરૂ થતાં લુકા મેરિની નાટકીય શૈલીમાં ક્લોકમાં ટોચ પર છે

ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સેસ્કો બગનૈયા 7મા સ્થાને છે, જ્યારે સાન મેરિનો મોટોજીપી વિજેતા શુક્રવારે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન બીજા ક્રમે છે નવી દિલ્હી : મૂની VR46 રેસિંગ ટીમના રાઇડર લુકા મરિનીએ બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન છેલ્લા લેપમાં સૌથી ઝડપી સમય નોંધાવ્યો કારણ કે શુક્રવારે ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસની…

કેદી સુધરી ગયો હોય તેને જેલમાં રાખવાથી શું મળશેઃ સુપ્રીમ કોર્ટ

જેલમાં રહેવા કેદીઓને સજામાં છૂટ આપી, સમયથી પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવા તે કેદીઓના મૌલિક અધિકારોનાં હનન સમાન છે નવી દિલ્હી   અપરાધીઓને સમયથી પહેલાં મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, જે કેદી સુધરી ગયો હોય, તેને જેલમાં રાખવાથી શું મળશે ? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં રહેવા…

મહિલા આરક્ષણમાં ઓબીસી ક્વોટો ન સમાવી શકવાનો અફસોસઃ રાહુલ

કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી નવી દિલ્હી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી. તેઓએ સ્વીકાર્યું કે, જો…

નાગપુરમાં પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા એનડીઆરએફની ટીમ કાર્યરત

નાગપુરમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું નાગપુર મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે  એનડીઆરએફની ટીમ સતત કર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર…