69 મી અખિલ ભારતીય શાળાકીય ખો-ખોની રમતમાં હીરામણિ શાળા ખો-ખોની ટીમ ચેમ્પિયન
અન્ડર 19, અન્ડર-14 (બહેનો)ની ખો-ખોની ટીમ રનર્સ અપ બની અમદાવાદ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14,17,19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ/બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળામાં કરવામાં આવ્યું હતું. આ ખો-ખો સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં બહેનોની અન્ડર-17 ખો-ખોની ટીમ ચેમ્પિયન બની તથા બહેનોની અન્ડર-19 અને અન્ડર-14 ખો-ખોની ટીમ માં રનર્સ અપ…
