2024-2025 વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસીસ દ્વારા પચાસ અસાધારણ મહિલા લીડર્સની પસંદગી
“મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું · ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ · આ ફેલોને ગ્લોબલ લીડર્સ અને નિષ્ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે 10-મહિનાના માળખાબદ્ધ કાર્યક્રમમાં જોડવામાં આવશે · ફેલોશીપના…
