મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી
‘ સમગ્ર ભારત દેશની સાંસ્કૃતિક ધારાઓને, હિન્દુ ધર્મની વિવિધ ધારાઓને એક કરવાનો અદ્ભુત પ્રયાસ ‘ : ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે તારીખ ૧૨ અને ૧૩ જુલાઈના રોજ BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ગુરુ…
