ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ ઓનલાઈન આપવો પડશે
કેન્દ્રીય ચૂંટણી પંચ કેન્ડીડેટ એક્સપેન્ડીચર મોનિટરિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે, તેમાં એક સોફ્ટવેર હશે, જેમાં તમામ વિગતો આપવાની રહેશે નવી દિલ્હીવિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચ પર હવે વધુ કડક નજર રાખવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ કેન્ડીડેટ એક્સપેન્ડીચર મોનિટરિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે. તેમાં એક સોફ્ટવેર હશે.આ સોફ્ટવેર તૈયાર કરવાની જવાબદારી બંગાળના મુખ્ય ચૂંટણી…
