યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા
આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવાયો વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ…
