મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ

બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો, મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ઈમ્ફાલ મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જોવા…

ઈન્ડિયાના ગઢન છતાં લોકસભામાં એનડીએનો ઘોડો વિનમાં રહેવાનાં સંકેત

રાજસ્થાનમાં એનડીએને 21 હિમાચલમાં 3, કર્ણાટકમાં 20, છત્તિસગઢમાં સાત બેઠક મળે એવી સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ નવી દિલ્હી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને યોગ્ય ધ્યાન અને જરૂરિયાત મુજબની ભૂમિકા મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

રાહુલ ગાંધીના સાંસદપદને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર, કોંગ્રેસમાં ખુશીની લહેર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા…

માયપ્રોટીન “તરીકે નેક, મકસદ એક” ઝુંબેશ શરૂ કરી: એક ફિટર નેશનની કલ્પના અને સ્વતંત્રતા દિવસ પર વિવિધતાની ઉજવણી કરવી

વિશ્વની સૌથી વધુ સશક્ત આરોગ્ય ચળવળ બનાવવાનું લક્ષ્ય રાખીને, આ ઝુંબેશ માવજત સમુદાયમાં વિવિધતાને ચેમ્પિયન બનાવવા, સ્વીકારવા અને તેની ઉજવણી કરવા માંગે છે મુંબઈ માયપ્રોટીન, વિશ્વની નંબર 1 ઓનલાઈન સ્પોર્ટ્સ ન્યુટ્રીશન બ્રાન્ડ, તેના આગામી સ્વતંત્રતા દિવસ અભિયાનની જાહેરાત કરે છે, જેનું શીર્ષક છે “તારીકે આનેક, મકસાદ એક.” આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ફિટનેસ સમુદાયની વિવિધતાને સન્માન આપવાનો…

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો યોગેશ્વર નારાયણ શર્મા, સંજય તિવારી, રમાકાંત શર્મા, કર્નલ આર.કે. એસ. રાજપુરોહિત અને રણજીત સિંહે ભાગ લીધો હતો અને મિશનની માંગણીઓ વિશે માહિતગાર કર્યા હતા અને 1961 પહેલા બે સભ્યોની ચૂંટણી વિશે જણાવ્યું હતું. બેઠકમાં…

ધ્યેયને હરાવીને હિમાંશ દહિયા ચેમ્પિયનઅમદાવાદના હિમાંશે સ્ટેટ ટીટીમાં અંડર-17 બોયઝ ટાઇટલ જીત્યું

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના હિમાંશ દહિયાએ શનિવારે અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે બીજા ક્રમના ધ્યેય જાનીને હરાવીને વર્તમાન સિઝનનું પોતાનું બીજું ટાઇટલ જીત્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી…

દિલ્હીમાંથી મિસાઈલ જેવી વસ્તુ મળતા ખળભળાટ

મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં મિસાઈલ જેવી વસ્તુ મળી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, જે વસ્તુ મળી છે તે…

મુંબઈના સરફરાઝ ખાને કાશ્મીરની યુવતી સાથે લગ્ન કર્યા

સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે, તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા મુંબઈ આઈપીએલના સ્ટાર ખેલાડી સરફરાઝ ખાને લગ્ન કરી લીધા છે. મુંબઈમાં જન્મેલા 25 વર્ષીય સરફરાઝે એક કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે. સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે. તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા હતા. સરફરાઝ ખાનના લગ્નના કેટલાક…

ટ્યુનિશિયામાં બોટ પલટી જતાં ચાર પ્રવાસીનાં મોત

બોટ પર સવાર તમામ અપ્રવાસી સબ-સહારા આફ્રિકાથી હતા, 51થી વધુ લોકો ગુમ ટ્યુનિસ ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર એક પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં ચાર લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જોકે હજુ સુધી 51થી વધુ લોકો ગુમ છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે બોટ પર સવાર તમામ અપ્રવાસીઓ સબ-સહારા આફ્રિકાથી હતા….

ટીમ ઈન્ડિયાના FIFA સ્ટાર ચરણજોત સિંહે એશિયન ગેમ્સ 2022 સીડિંગ ઈવેન્ટમાં વિજય મેળવ્યો

પ્રતિભાશાળી એથ્લેટે દક્ષિણ એશિયા સીડીંગ ઈવેન્ટમાં નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે વિના પ્રયાસે ક્લીન સ્વીપ મેળવ્યું અને હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ માટે અનુકૂળ સીડિંગ મેળવ્યું. સિયોલ ટીમ ઈન્ડિયા માટે ચાર્જ સંભાળતા, સ્ટાર ફિફા એથ્લેટ ચરણજોત સિંહે દક્ષિણ એશિયા સીડિંગ ઈવેન્ટમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું અને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે અદભૂત વિજય નોંધાવ્યો જેથી આગામી સમયમાં…

ચેન્નાઇયિન એફસી બ્રાઝિલના મિડફિલ્ડર ક્રિવેલારોને સિઝન માટે ત્રીજા વિદેશી ખેલાડી તરીકે પરત લાવ્યું

ચેન્નાઈ ચેન્નાઈ એફસીએ 2023-24 સીઝન પહેલા બ્રાઝિલના એટેકિંગ મિડફિલ્ડર રાફેલ ક્રિવેલારોને ત્રીજા વિદેશી સાઈનિંગ તરીકે સાઈન કર્યા છે. 2022-23 સીઝનનો ઉત્તરાર્ધ જમશેદપુર એફસીમાં વિતાવ્યા બાદ 34 વર્ષીય મરિના મચાન્સમાં જોડાયો જ્યાં તેણે તમામ સ્પર્ધાઓમાં 13 મેચોમાં બે ગોલ અને ચાર સહાય નોંધાવી. આમાં સુપર કપમાં બે ગોલ સાથે પ્રભાવશાળી સહેલગાહનો સમાવેશ થાય છે અને ત્રણ…

SEBI, BSE અને NSE એ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રોકાણકાર સેવા કેન્દ્ર (ISC) ની સ્થાપના કરી

ISC જેનું સંચાલન BSE દ્વારા કરવામાં આવે છે, તેનું ઉદ્ઘાટન શ્રી અમરજીત સિંઘ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – સેબી, 5 ઓગસ્ટ, 2023 ના રોજ દ્વારા અમિત પ્રધાન, પ્રાદેશિક નિયામક – સેબી ઉત્તરીય ક્ષેત્રીય કાર્યાલય, ભરત દવે, સહાયકની જનરલ મેનેજર – BSE ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ અને . વરુણ ગુપ્તા, પ્રાદેશિક વડા, BSE ઉત્તર, એક્સચેન્જો, સ્ટોક બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ…

કાશ્મીરના ગુલમર્ગમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું, ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ગુલમર્ગમાં આજે સવારે એટલે કે શનિવારે ભૂકંપના તીવ્ર ઝાટકા લાગ્યા હતા. રિ્ક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 8.36 કલાકે ભૂકંપ આવ્યો હતો….

તારક મહેતા…ની મુનમુન દત્તા મસ્જિદની મુલાકાત લેતા ટ્રોલ થઈ

મુનમુન દત્તાએ મરુન કલરના બુરખામાં મસ્જિદ બહાર પોઝ આપતી તસવીરો શેર કરતા કેટલાક ચાહકો નારાજ થયા તો કેટલાકે અભિનેત્રીનાં વખાણ કર્યા મુંબઈજાણીતા લોકો કે સેલિબ્રિટીની પ્રાઈવસી હોય છે, પરંતુ લોકો મોટે ભાગે તેનું સન્માન કરતા નથી. અભિનેત્રી સારા અલી ખાન મંદીર જાય તો અમુકને વાંધો છે ત્યારે હવે એક ટીવી તારીકાના મસ્જિદ જવા સામે પણ…

શૈલેષ લોઢા બાકી રકમની વસૂલાતનો આસિત મોદી સામેનો કેસ જીતી ગયા

શૈલેષે આ વિશે કહ્યું કે તે આ નિર્ણયથી ખુશ છે અને એનસીએલટીનો આભારી છે મુંબઈ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જો કે ઘણા સમયથી આ શો વિવાદોમાં ઘેરાયેલું છે. શો છોડી ચૂકેલા ઘણા કલાકારોએ મેકર્સ પર ઘણા આરોપો લગાવ્યા છે. આ ઉપરાંત શોમાં 14 વર્ષ સુધી તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ…

વિધવાના મંદિર પ્રવેશ પર રોક સામે મદ્રાસ કોર્ટનું આકરું વલણ

મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી ન શકાયઃ કોર્ટ ચેન્નાઈમદ્રાસ હાઈકોર્ટે વિધવા મહિલાઓના પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પ્રથા ન હોઈ શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે….

કાશ્મીરમાં પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા

પોલીસે રાત્રે દરોડા પાડ્યા અને પીડીપીના ઘણા નેતાઓને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા હોવાનો કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાનનો દાવો જમ્મુજમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. દરમિયાન પીડીપી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, તેમની સાથે અન્ય ઘણા…

તોશખાના કેસમાં ઈમરાન ખાનને 3 વર્ષની જેલની સજા

તેમજ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો, તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં, ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું કરાંચીપાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ…

31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી વિશ્વના પાંચ ખેલાડીએ નિવૃત્તી જાહેર કરી

નિવૃત્તી લેનારા ત્રણ મોટા ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે, આ ત્રણેય ખેલાડીઓએ ઈંગ્લિશ ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો હતો નવી દિલ્હીવર્ષ 2023માં ક્રિકેટ જગતમાં ઘણી એક્શન થઈ છે અને ઘણી એક્શન સેકેન્ડ હાફમાં થશે. તેમાં એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પણ સામેલ છે. પરંતુ એ પહેલા છેલ્લા પાંચ દિવસમાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી…

મેક્સિકોને હરાવી ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે વર્લ્ડ તિરંદાજીમાં ગોલ્ડ જીત્યો

જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પરનીત કૌરની ભારતીય ટીમે આ વિજય સાથે આ વર્લ્ડ કપમાં મેડલનું ખાતું ખોલ્યું બર્લિનજર્મનીની રાજધાની બર્લિનમાં ચાલી રહેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતની ટીમે ઈતિહાસ રચ્યો હતો. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પરનીત કૌરની ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે મેક્સિકોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને ભારત માટે 42 વર્ષના…