ઈઝરાયેલમાંતી ભારતીયોને પરત લાવવા ઓપરેશન અજય હાથ ધરાશે
તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનીં વિદેશપ્રધાન જયશંકરે માહિતી આપી નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય રાખવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી…
