ઈમરાને મારું લગ્નજીવન બરબાદ કરી નાખ્યુઃ માણેકા

બુશરા બીબી સાથે લગ્ન કરવા માટે ઈમરાન ખાને છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી ઈસ્લામાબાદઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખરેખર, ખાવર ફરીદ માણેકાએ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને પીટીઆઈ ચીફ પર તેમનું લગ્ન જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. મેનકાએ એમ પણ કહ્યું હતું…

અયોધ્યાની 14 કોસી પરિક્રમામાં શ્રદ્ધાનું પૂર ઉમટ્યું

ભક્તોએ પરિક્રમાના પ્રારંભિક બિંદુ, નાકા મુઝફ્ફર ખાતે સ્થિત હનુમાનગઢી મંદિરની માટી તેમના કપાળ પર લગાવીને પરિક્રમાનો પ્રારંભ કર્યો અયોધ્યારાજા રામની નગરીમાં 14 કોસી પરિક્રમાની શરૂઆત બપોરે 2:09 વાગ્યે જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ભક્તોએ પરિક્રમાના પ્રારંભિક બિંદુ, નાકા મુઝફ્ફર ખાતે સ્થિત હનુમાનગઢી મંદિરની માટી તેમના કપાળ પર લગાવીને પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. માથે…

હૂતી વિદ્રોહીઓએ પહેલા જહાજના ડ્રાઈવરને બંધક બનાવ્યો

હુતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં ચાલતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા નવી દિલ્હીયમનના હૂતી વિદ્રોહીઓએ રેડ સીમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખાઈ રહ્યું છે કે, જહાજની ઉપર…

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરો સલામત

આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે નવી દિલ્હીઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 10થી ફસાયેલા છે. અકસ્માતના 9 દિવસ બાદ એટલે કે ગઈકાલે સાંજે 6 ઈંચની નવી પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને…

સુનકે કોરોના કાળમાં કહ્યું હતું, લૉકડાઉન કરતાં અમુક લોકોને મરવા દેવાં સારા

પૂર્વ ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર પૈટ્રિક વાલેંસે પોતાની ડાયરીમાં સુનકની આ નિવેદનની નોંધ કરી છે, વાલેંસે ડોમિનિક કમિન્સને ટાંકીને આ વાત કહી છે લંડનબ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના સીનિયર એડવાઈઝર ડોમિનિક કમિન્સે પીએમ સામે ગંભીર આક્ષેપ કરી મોટો દાવો કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઋષિ સુનકનું ‘કોરોના કાળમાં લોકોને મરવા દેવા’ અંગેનું નિવેદન સામે આવ્યા બાદ…

હારને જીવનભર સાથે ન રખાય, ખેલાડીએ આગળ વધવું પડેઃ કપિલ દેવ

જે થયું તે બદલી શકાતું નથી, સખત મહેનત કરતા રહો, એક ખેલાડી હોવાનો આ જ અર્થ છેઃ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના પૂર્વ સુકાની નવી દિલ્હીભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડકપ2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ…

પીસીબીએ ઉમર ગુલને ફાસ્ટ બોલિંગ કોચ, સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચ બનાવ્યો

બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડકપ2023ની 9માંથી 5 મેચ હારી હતી, મોહમ્મદ હફીઝને ડાયરેક્ટર અને વહાબ રિયાઝનેને ચીફ સિલેક્ટર બનાવાયા કરાંચીપાકિસ્તાન ટીમના વન-ડે વર્લ્ડકપ2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ટીમમાં ઘણાં મોટા ફેરફારો થયા છે. વન-ડે વર્લ્ડકપ2023માંથી બહાર થવા બાદ જયારે પાકિસ્તાની ટીમ પોતાના વતન પરત ફરી હતી ત્યારે જ ટીમના કેપ્ટન બાબર આઝમે…

ઈઝરાયેલે મુંબઈ પર આતંકી હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું

આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી, ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીઈઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈ આંતકી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા (એલઈટી)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઈઝરાયેલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મુંબઈ હુમલાને લગભગ 5 દિવસમાં 15 વર્ષ…

ભારતની હારથી વ્યથિત ઓડિશાના એક યુવકે આત્મહત્યા કરી લીધી

રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી, રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી નવી દિલ્હીગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ આઈસીસી વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ…

પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ 100 એફઆરઆઈ નોંધાઈ છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ…

સેન્સેક્સમાં 266 અને નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં વધારો, કોલ ઈન્ડિયા લિમિટેડ, ઓએનજીસી, બીપીસીએલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં ઘટાડો નવી દિલ્હીશેરબજારનો કારોબાર મંગળવારે ઊછાળા સાથે બંધ થયો. બીએસઈ સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 65921 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ વધીને 19782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે, નિફ્ટી મિડકેપ…

ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબક્ષ પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન પહેલા ગુજરાત જાયન્ટ્સના કેમ્પમાં જોડાયા

પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ ટૂંકસમયમાં થવાનો છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમે હરાજી દરમિયાન એક મજબૂત ટીમ તૈયાર કરી અને હવે તે ટ્રોફી જીતવા તમામ તાકાત સાથે ઉતરશે. આ જ તાકાતને વધારવા આંતરરાષ્ટ્રીય ખેલાડી મોહમ્મદ નબીબક્ષ અને ફઝલ અત્રાચલી ટીમના કેમ્પમાં સામેલ થઈ ચૂક્યા છે. ટીમને તાલિમ શ્રેષ્ઠ કોચમાંથી એક એવા રામ મહેર…

બિલને શા માટે ત્રણ વર્ષથી અટકાવી રાખ્યાઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે નવી દિલ્હીવિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે…

ભારતીય ક્રિકેટર્સને વડાપ્રધાન મોદી-સેલિબ્રિટીસે સાંત્વના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું અમદાવાદભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ…

ધ્રૂસકે-ધ્રૂસકે રડતા ખેલાડીઓને જોઈને દુઃખ થયુઃ દ્રવિડ

શ્રેષ્ઠ ટીમ જીતી ગઈ, મને વિશ્વાસ છે કે કાલે ફરીથી સૂરજ નીકળશે… અમે આનાથી શીખીશું અને વિચાર કરતા આગળ વધીશુઃ ભારતીય ટીમના કોચ નવી દિલ્હીવર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ સહિત પહેલાની તમામ 10 મેચમાં જીતના રથ પર સવાર ભારતીય ટીમ ફાઈનલની જંગ હારી ગઈ છે. ખિતાબની મેચમાં મેક્સવેલના બેટથી વિનિંગ રન નીકળ્યા તો ભારતના ખેલાડીઓની આંખો…

સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા, માઇક્રોસોફ્ટની રીસર્ચ ટીમમાં પણ જોડાશે

ઓલ્ટમેનની નિમણુંકની જાહેરાત કરતા માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પોસ્ટ કર્યું કે, અમે ઓપનએઆઈ સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએવોશિંગ્ટનઓપનએઆઈમાંથી સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ હવે તેને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઓપનએઆઈમાંથી હાકલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આ અંગે જાણકારી આપી હતી. સેમ…

વર્લ્ડકપ ટ્રોફી પર પગ મૂકીને બેઠેલા ઓસી. ક્રિકેટરનો ફોટો વાયરલ

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો, મિચેલ માર્શે તેના બંને પગ વર્લ્ડકપની ટ્રોફી પર રાખેલા છે અમદાવાદક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતી લીધો છે. જોકે, ટ્રોફીને સન્માન આપવાની બાબતમાં ઓસ્ટ્રેલિયનો ઉણા ઉતર્યા હોય તેમ લાગે છે. વિજયના નશામાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને પોતાની વર્તણૂકનો પણ ખ્યાલ…

સેન્સેક્સમાં 140 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

ડિવીઝ લેબ, ભારતી એરટેલ, વિપ્રો અને એચસીએલ ટેકના શેરો ઊંચકાયા, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઇ લાઇફના શેરો ઘટ્યા મુંબઈઆ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 139.58 પોઈન્ટ ઘટીને 65655 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 37.80પોઈન્ટની નબળાઈ સાથે 19694 ના સ્તર…

ગાઝામાં અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ મળી

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો જેરૂસલેમ ઈઝરાયલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી…

રાહુલના સ્થાને વીવીએસ લક્ષ્મણને હેડ કોચ બનાવવાની શક્યતા

લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ દ્રવિડને લઈને નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો….