પિઠાઈ ટોલનાકા પર વાહનચાલકોને સાથે કર્મચારીઓની લુખ્ખાગીરી
ફાસ્ટટેગના બેલેન્સને લઈને સામાન્ય ભૂલ હોય તો ટોલનાકાના કર્મચારીઓ વાહન ચાલકો સાથે દાદાગીરી કરી તેમની સાથે દુરવ્યવહાર કરતા હોવાની ફરિયાદ અમદાવાદઅમદાવાદ ઝાલોદ હાઈવે પર આવેલા પિઠાઈ ટોલનાકા પર ફાસ્ટટેગ ધારકો સાથે ટોલ બુથના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે દાદાગીરી કરાતી હોવાની ફરિયાદ સામે આવી છે. ફાસ્ટટેગને લીધે વાહનચાલકોએ લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે એવો સરકારનો…
