એલપીજી-પીએનજીના ભાવમાં ફેરફાર, આઈટી રિટર્ન નહીં ભરનારને પેનલ્ટી
ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે નવી દિલ્હીદરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ…
