દેશની મતદાર યાદીમાં 1.66 કરોડ નામ કાઢી, 2.68 કરોડ નામ ઉમેરાયા
મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી નવી દિલ્હીલોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 1.66 કરોડથી વધુ નામો કાઢીને સુધારેલી યાદીમાં 2.68 કરોડથી વધુ મતદારોને જોડવામાં આવ્યા છે. મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ ગઈ છે.આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને…
