કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પારસ ગુપ્તા અને ધ્વજ હરિયાનો દબદબો

અમદાવાદમાં પ્રથમ દિવસે ભારતીય ક્યૂઈસ્ટ્સનો દમદાર દેખાવ; હેબોલ, સ્નૂકર, 10-બોલ, બિલિયર્ડ્સ અને બ્લેકબોલમાં અનેક ખેલાડીની આગેકૂચ અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારથી શરૂ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026માં ભારતીય ક્યૂઈસ્ટ્સે શાનદાર શરૂઆત કરી હતી. વિવિધ કેટેગરીમાં રમાયેલી શરૂઆતની મેચોમાં ભારતના અનેક ખેલાડીઓએ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ દિવસની રમતમાં ખાસ…

અમદાવાદમાં ઓક્ટોબરમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026નું આયોજન

45 દેશોના ખેલાડીઓની હાજરી વચ્ચે 7થી 10 ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અમદાવાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવવા જઈ રહ્યું છે. શહેરમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026નું આયોજન 7થી 10 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિમાં કોમનવેલ્થના 45 દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ…