1st Indian

રિલાયન્સ ફાઉન્ડેશનના જ્યોતિ યારાજી પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય

જ્યોતિની અદ્દભૂત સિદ્ધિ સખત મહેનત અને સપનાં સેવવાની શક્તિનો પુરાવોઃ નીતા એમ. અંબાણી મુંબઈ પવન વેગે દોડતી જ્યોતિ યારાજી એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં…