ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ ટુર્નામેન્માંટ 28 ટીમો ભાગ લીધો
અમદાવાદ: બિમાવલે ગો ગોલ્ફ કેલેન્ડર ૨૦૨૫ ના ભાગ રૂપે ગુલમોહર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ટીમ ઇવેન્ટમાં ૫૬ ગોલ્ફરોની બનેલી ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. મિહિર શેઠ અને હિરેન ઠક્કરની ટીમ 0-18 હેન્ડીકેપ કેટેગરીમાં 70 ગ્રોસ અને -17 નેટ સ્કોર સાથે વિજેતા રહી હતી. અવતાર સિંહ અને નીરવ સોનીની ટીમ 73 ગ્રોસ અને…
