62 golfers

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર રાઉન્ડ 4માં 62 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ઉનાળાની ગરમી હોવા છતા, એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024નો ચોથો રાઉન્ડ યોજાયો હતો. જેમાં…