વિસરાતી વાનગીઓને લોકોની સ્મૃતીમાં જાળવવાની સફળ ક્વાયત, સૃષ્ટીનો વાનગી મેળો
સૃષ્ટી સંસ્થા દ્વારા ભાગવદ વિદ્યાપીઠમાં યોજાયેલા મેળામાં શુદ્ધ-સાત્વિક વાનગીઓનો સ્વાદ માણવા મહેરામણ ઉમટ્યું નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ શહેરજનોએ ન સાંભળી હોય કે ન જોઈ હોય એવી વાનગી, શુદ્ધ સાત્વિક અને ઓર્ગેનિક અનાજ-વસ્તુઓમાંથી બનાવાયેલા વ્યંજનોને એક જસ્થળે માણવાનો મોકો અમદાવાદીઓને ભાગવદ વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સૃષ્ટીના વિસરાતી વાનગી મહોત્સવમાં મળ્યો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળો 25…
