હીરામણી હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇન્ટર-હાઉસ સ્પેલિંગ બી સ્પર્ધાનું સફળ આયોજન

અસાધારણ ભાષાકૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓએ દર્શાવી શબ્દભંડોળ અને જોડણીની પ્રતિભા, વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહમાં વિજેતાઓનું થશે સન્માન અમદાવાદઅમદાવાદ સ્થિત હીરામણી હાયર સેકન્ડરી સ્કૂલ (ઇંગ્લિશ મિડિયમ) ખાતે 4 ઓગસ્ટ, 2026ના રોજ ઇન્ટર-હાઉસ સ્પેલિંગ બી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચારેય હાઉસના મોડરેટર્સ દ્વારા પસંદ કરાયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઉત્તમ શબ્દભંડોળ, ભાષા પરની પકડ અને ચોક્કસ જોડણી કૌશલ્યનું…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન

અમદાવાદ હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં આવતો પાઠ –  વાડી પરના વ્હાલાં અંતર્ગત વાડી એટલે શું ?અને તેની આસપાસ રહેતા પ્રાણી-પક્ષીઓની માહિતી મેળવી અને તેના સુંદર ચાર્ટ અને ચિત્રો દ્વારા સુંદર પ્રવૃત્તિ કરેલી. અને પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસથી આ પાઠ કાયમી અને સરળતાથી…