હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન

Spread the love

અમદાવાદ

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં આવતો પાઠ –  વાડી પરના વ્હાલાં અંતર્ગત વાડી એટલે શું ?અને તેની આસપાસ રહેતા પ્રાણી-પક્ષીઓની માહિતી મેળવી અને તેના સુંદર ચાર્ટ અને ચિત્રો દ્વારા સુંદર પ્રવૃત્તિ કરેલી. અને પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસથી આ પાઠ કાયમી અને સરળતાથી યાદ રાખી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *