BCCIની અંડર-23 સ્ટેટ ‘એ’ મેન્સ T20 ટુર્નામેન્ટ માટે ગુજરાતની 16 સભ્યોની ટીમ જાહેર
આદિત્ય રાવલને ટીમની કમાન સોંપાઈ; 1 ડિસેમ્બરથી બરોડા સામે ગુજરાતની પ્રથમ ટક્કર, 13 ડિસેમ્બર સુધી રમશે છ લીગ મુકાબલા અમદાવાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા BCCIની સ્ટેટ ‘એ’ મેન્સ અંડર-23 T20 ટુર્નામેન્ટ 2026-27 માટે ગુજરાતની 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ આદિત્ય રાવલને સોંપવામાં આવ્યું છે. આદિત્ય રાવલ ટીમના કેપ્ટન ઉપરાંત વિકેટકીપરની…
