ગુજરાતના યુવાનોને વાયુસેનામાં કારકિર્દીની તકોથી માહિતગાર કરવા ભારતીય વાયુસેનાનું મોબાઇલ થિયેટર વાહન રવાના

ગાંધીનગરથી સાત દિવસની જાગૃતિ યાત્રાનો પ્રારંભ; 1 ડિસેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે પ્રચાર અને સંવાદ કાર્યક્રમો ગાંધીનગર: ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ગુજરાતના યુવાનોને અગ્નિવીરવાયુ (Agniveervayu) અને એરમેન તરીકે જોડાવાની તકો વિશે માહિતગાર કરવાના હેતુથી ભારતીય વાયુસેના દ્વારા વિશેષ મોબાઇલ થિયેટર વાહન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 25 નવેમ્બરથી…