રમતગમતની સાથે અમદાવાદના ઐતિહાસિક વારસાનો પરિચય: દેશભરના પોલીસ ખેલાડીઓએ ‘હેરિટેજ વોક’માં અમદાવાદનો ભવ્ય વારસો માણ્યો
૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર અંતર્ગત વિશેષ આયોજન; વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટીનાં ઐતિહાસિક સ્થળો અને સંસ્કૃતિને નજીકથી નિહાળી અમદાવાદ રમતગમતની સ્પર્ધાઓની સાથે દેશની સાંસ્કૃતિક વિરાસત અને ઐતિહાસિક ધરોહરનો પરિચય મળે તેવા ઉમદા હેતુ સાથે અમદાવાદમાં યોજાઈ રહેલા ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત આજે વિશેષ…
