સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ ધૈર્ય પરમારને 4-1થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ત્રીજી ગેમને બાદ  કરતાં મોખરાના ક્રમના ચિત્રાક્ષે…

અમદાવાદના લલિત પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રિપલ ગોલ્ડ જીત્યો

અમદાવાદ અમદાવાદના 56 વર્ષના પાવરલિફ્ટર લલિત પટેલે 10થી 12મે, 2025 દરમિયાન પતાયા, થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણે ઇવેન્ટ—સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ —માં સુવર્ણ પદક જીત્યો હતો. કુલ 405 કિલોગ્રામનું વજન ઉઠાવતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન (IBFF) હેઠળ યોગ્યતા…

અમદાવાદના વિહાન પટેલની RWCC સિંગાપોર 2024 ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ

અમદાવાદ 4થી 6 ડિસેમ્બર,2024 દરમિયાન  GIIS સ્માર્ટ કેમ્પસ સિંગાપોર ખાતે યોજાયેલી રીઅલ વર્લ્ડ ચેલેન્જીસ કન્વેન્શન (RWCC), 2024મા અલગ અલગ સ્પોટર્સ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ભારત સહિત સિંગાપોર, મલેશિયા, ચીન, કોરિયા, જાપાન સહિતની અલગ અલગ સ્કૂલના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-14 બોયઝ કેટેગરીમાં GIIS અમદાવાદનું પ્રતિનિધિત્વ કરતાં, વિહાને અસાધારણ પ્રતિભા, અતૂટ નિશ્ચય અને અનુકરણીય ખેલદિલીનું…

દા નાંગના કુદરતી સૌંદર્ય, અમદાવાદના સાંસ્કૃતિક વારસાને માણવાનો નવો સેતુ-વિયેતજેટની બે શહેરોને જોડતી સીધી ફ્લાઈટ

વિયેતનામ અને ભારતના બે શહેરોને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરાઈ દા નાંગમાં ભવ્ય સમારોહમાં વિમાની સેવા લોન્ચ કરાઈ અમદાવાદ દા નાંગ જવા માટે ગુજરાતીઓનું નવું કેન્દ્ર બનશે નરેન્દ્ર આઈ. પંચોલી દા નાંગ ભારતના વિશેષે સાંસ્કૃતિક વારસો ધરાવતા અમદાવાદ અને વિયેતનામના અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા દા નાંગ શહેરને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ વિમાની…

રોમ ખાતે વર્લ્ડ ટીટી માસ્ટર્સમાં અમદાવાદની પ્રસુન્નાએ ત્રણ મેડલ જીત્યાં

અમદાવાદ ઇટાલીના રોમ ખાતે તાજેતરમાં યોજાયેલી આઇટીટીએફ વર્લ્ડ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં અમદાવાદની પ્રસુન્ના પારેખે રાષ્ટ્રનું ગૌરવ વધારતા ત્રણ મેડલ જીત્યાં હતાં. 48 વર્ષીય પ્રસુન્નાએ તેના ડબલ્સના જોડીદાર મીનુ બાસક સાથે મળીને 45+ વિમેન્સ ડબલ્સમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. તેમણે ફાઇનલમાં યુક્રેઇનની નાતાલિયા ઓટ્રાવસ્કા અને હાલ્યાના તેલાનાની જોડી સામે 3-1 (5-11, 11-7, 11-5,…