Joylympics 2025 ચેસ ટુર્નામેન્ટમાં સાગર દુધેજા વિજેતા

Spread the love

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત Joylympics 2025 ચેસ ટુર્નામેન્ટમાં સાગર દુધેજા વિજેતા બન્યા,જ્યારે મોહિત હોટવાની  રનર અપ અને સોહિની ઉદેજાને ઈમરજિંગ ચેસ પ્લેયર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

અંતિમ સ્થાન નીચે મુજબ છે:

૧) દુસેજા સાગર – ૩.૫ પોઈન્ટ

૨) હોટવાણી મોહિત – ૩ પોઈન્ટ

૩) ત્રિવેદી પાર્થ – ૩ પોઈન્ટ

૪) કુંદનાની કપિલ – ૩ પોઈન્ટ

૫) ગાંધી પાર્થ – ૨.૫ પોઈન્ટ.

કોમ્પિટિશનના ઇનામ વિતરણ સમારંભમાં ગુજરાત એસોસિએશન તરફથી મયુર પટેલ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અમિત દોશી,સેક્રેટરી ડોક્ટર વિશ્વાસ અમીન દ્વારા વિજેતા બાળકોને સર્ટિફિકેટ -મેડલ એનાયત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *