અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશે
ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) હસ્તગત કરવામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું છે સિલ્ક એલિટા લેસર મશીન તેના વર્ગમાં ટોચ પર છે અમદાવાદ અમદાવાદ સ્થિત ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) રીફ્રેક્ટિવ લેસર સર્જરીના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC એ વિશ્વનું એકમાત્ર લેસર આઈ સેન્ટર છે, જે વિશ્વના શ્રેષ્ઠ લેસર મશીનોમાંથી પાંચ ધરાવે છે….
