અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિની જર્સી લોન્ચ, રીબોક સાથેની ભાગીદારીને મળ્યું નવું રૂપ
વાદળી, જાંબલી અને મેજેન્ટા રંગોની ડિઝાઇનમાં દોડવીરોની સફરનો સંદેશ; તિરંગાની કિનારી #Run4OurSoldiers સાથે પ્રિન્ટ થયેલી છે અમદાવાદ અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટેની સત્તાવાર જર્સીનું અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. મેરેથોનના અધિકૃત મોલ પાર્ટનર પેલેડિયમ મોલ ખાતે ફિટનેસપ્રેમીઓ અને અમદાવાદના દોડવીરોના સમુદાયની હાજરીમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સવેર પાર્ટનર રીબોક…
