માત્ર ₹55માં જિયો લાવ્યું 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સનું મનોરંજન પેક

30 દિવસની વેલિડિટી સાથે JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક લોન્ચ; 16થી વધુ ભાષાઓમાં પ્રીમિયમ ચેનલ્સનો લાભ નવી દિલ્હી:મનોરંજન પ્રેમીઓ માટે મોટી ખુશખબર છે. ટેલિકોમ કંપની Reliance Jioએ માત્ર ₹55નું JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક રજૂ કર્યું છે. આ પેક દ્વારા ગ્રાહકો હવે પોતાના મોબાઇલ ફોન પર JioTV એપના માધ્યમથી 30 દિવસ સુધી 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સનો…