રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 21 ટ્રોફી અને સર્ટિફિકેટનો અનોખો વિક્રમ

કેમલ આર્ટ કોન્ટેસ્ટમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓનો દેશવ્યાપી દબદબો; રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ અમદાવાદ હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ કેમલ આર્ટ કોન્ટેસ્ટની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને હીરામણિ સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર દેશમાં આ અનોખી…

હીરામણિ પ્રાયમરીસ્કૂલના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ-પ્રમાણપત્રો મેળવ્યા

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ માં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં (આંતરરાષ્ટ્રીય) કક્ષાએ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓએ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્રો મેળવ્યા

અમદાવાદ સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પહેલા, બીજા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ જનસહાયક…