જેડીસી વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ ક્વોલિફાયરનું સમાપન
આર્યવીર ચોખાની, પ્રથમ પટેલ, મન દેવાની અને નિખિલ રૉય જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનું સફળ સમાપન થયું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી સ્પર્ધાના અંતે 70 ખેલાડીઓમાંથી ચાર શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે યુરોપના…
