GIFT સિટીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ, 5,000થી વધુ યોગ સાધકો જોડાયા

સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 ગૌરવશાળી વર્ષ તથા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિશાળ આયોજન ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત GIFT City ખાતે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય…

ભરૂચમાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” પર મીડિયા સંવાદ યોજાયો

અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા ભરૂચ ભરૂચ જિલ્લામાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિકાસ અને જનકલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન-જન સુધી…