રાહુલ દ્રવિડના પુત્ર અન્યોય દ્રવિડની તોફાની બેટિંગ, ઓસ્ટ્રેલિયા સામે 211થી વધુના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા રન

રાજકોટ ભારતીય ક્રિકેટના ‘દિવાલ’ તરીકે જાણીેલા પૂર્વ કેપ્ટન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્યોય દ્રવિડે પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. રાજકોટમાં રમાયેલી અંડર-19 મેચમાં તેણે વિરોધી ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે મચાવી તબાહી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલા ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેના પ્રથમ અનઓફિશિયલ વનડે મુકાબલામાં અન્યોય…