કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ: 62 ઉત્પાદકો સાથે 16 ટકા હિસ્સો

તમિલનાડુ કરતાં 20 વધુ ઉત્પાદકો સાથે ગુજરાત મોખરે; વાઇબ્રન્ટ ગુજરાત અને નવી ઔદ્યોગિક નીતિથી ગ્રીન મેન્યુફેક્ચરિંગને વેગ ગાંધીનગર પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને તેમાંથી બનતી વસ્તુઓના નોંધાયેલા ઉત્પાદકોની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રાજ્યવાર આંકડા મુજબ,…