ગુજરાતનો કેરળ સામે શાનદાર વિજય: એક ઇનિંગ્સ અને 64 રનથી હરાવ્યું, ઉર્વિલ પટેલની અણનમ 210 રનની ધમાકેદાર ઇનિંગ્સ
ગુજરાતે પ્રથમ દાવમાં 534/9 રન બનાવી દાવ ડિકલેર કર્યો; કેરળ પ્રથમ દાવમાં 279 અને ફોલોઓન બાદ બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ, ઉર્વિલ પટેલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ અમદાવાદ ગુજરાતની ક્રિકેટ ટીમે કેરળ સામેની ચાર દિવસીય ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એક ઇનિંગ્સ અને 64 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાતની જીતમાં વિકેટકીપર બેટર ઉર્વિલ…
