ચીનમાં કરોડો રૂપિયામાં વેચાતી ભારતની આ ગરોળી, આસામમાં 86 જીવતી ટોકે ગેકો ઝડપાઈ

ડીઆરઆઈની મોટી કાર્યવાહી : મારિયાનીમાં બે શખ્સોની અટકાયત, વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી ગૌહાટી : આસામના મારિયાની વિસ્તારમાં વન્યજીવોની ગેરકાયદે હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મોટી કાર્યવાહી કરી હતી. બંદર ચાલિયા ગામના ગ્રાઉન્ડ પરથી બે વ્યક્તિઓને અટકાવી તેમની તપાસ કરતાં તેમની પાસેથી 86 જીવતી ટોકે ગેકો મળી આવી હતી. ટોકે…

કર્ણાટક અને આસામે રોમાંચક મુકાબલાઓ જીત્યા, ગુજરાત હજી દાવમાં યથાવત્

ગાંધીધામ હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલી UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગર્લ્સ U-15 ટીમ સ્પર્ધાનો પ્રારંભ એકતરફી જીતો અને રોમાંચક ટક્કરોથી થયો છે. મુખ્ય દાવેદારો—વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, PSPBA, કર્ણાટક, આસામ, રાજસ્થાન, NCOE અને તમિલનાડુ—એ શરૂઆતમાં જ બે-બે જીત મેળવીને પ્રી-ક્વાર્ટરફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત…