11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં વોટર પોલોમાં ભારતની કઝાકિસ્તાન સામે 6-20થી હાર

ભાગેશ જગદીશ કુથેએ ત્રણ ગોલ સાથે ભારતની આગેવાની કરી અમદાવાદ આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગના ત્રીજા દિવસે ભારતીય પુરુષોની વોટર પોલો ટીમ કઝાકિસ્તાન સામે 6-20થી હારી ગઈ. આ દરમિયાન, આર્ટિસ્ટિક સ્વિમિંગમાં કઝાકિસ્તાનની કરીના મગરુપાઓવા અને વિક્ટર ડ્રુઝિનિન અનુક્રમે મહિલા સોલો ફ્રીસ્ટાઇલ અને પુરુષોની સોલો…

11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં વોટર પોલોમાં થાઈલેન્ડ સામે ભારતનો 19-11 થી પરાજય

ચાર ગોલ સાથે ઉદય ઉત્તેકર ભારત માટે સૌથી વધુ સ્કોરર રહ્યો અમદાવાદ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગના બીજા દિવસે શનિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારતની વોટર પોલો ટીમ થાઈલેન્ડ સામે 11-19થી હારી ગઈ. દરમિયાન, કલાત્મક સ્વિમિંગમાં, ઉઝબેકિસ્તાનની ખાદીચા અગ્ઝામોવા અને સબિના માખમુડોવાએ ડુએટ(જોડી) ટેકનિકલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને…