ઈશા અંબાણીએ યુએન જનરલ એસેમ્બલી વીક દરમિયાન ‘ઇન્ડિયા ડે’ નિમિત્તે વિકાસ માટે મક્કમ અવાજ સ્થાપિત કર્યોઃ “ભારત પોતાના હકનું સ્થાન હાંસલ કરીને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે”
· રિલાયન્સ ફાઉન્ડેશન, ઓઆરએફ અને ભારત ખાતેના યુએન કાર્યાલયે 79મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીના વીકમાં ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રીતે પેનલ ડિસ્કશન્સનું આયોજન કર્યું · ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિકાસના વૈશ્વિક એજન્ડામાં ભારત દ્વારા પૂરા પડાઈ રહેલા નેતૃત્ત્વની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરી · ‘ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ’ પેનલ ડિસ્કશનમાં ગ્લોબલ સાઉથની અંદર લીડર તરીકે…
