ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

900થી વધુ જવાનો, પરિવારો અને વિદ્યાર્થીઓએ લીધો ભાગ; ડિજિટલ છેતરપિંડી સામે સાવચેતીના ઉપાયો અંગે અપાઈ માહિતી ભુજ: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઈગલ બ્રિગેડ (Bald Eagle Brigade) દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 900થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં સેનાના તમામ રેન્કના જવાનો, તેમના પરિવારજનો તેમજ આર્મી પબ્લિક સ્કૂલ અને…

હીરામણિ પ્રાથમિક શાળામાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ટ્રાફિક અવરનેસ માટે નાટક દ્વારા, સિમ્બોલ બતાવીને વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. તેમજ ઈમરજન્સી નંબરોની વિગતવાર માહિતી આપી હતી, જેથી સમાજમાં ટ્રાફિક અંગે જગૃતિ આવે, નાની ઉંમરના વિદ્યાર્થીઓ લાઈસન્સ વિના વાહન ન ચલાવે, પૂર ઝડપે ન ચલાવે, અકસ્માત ન સર્જાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો…

હીરામણિ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ  જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં  ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે…