બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો
ડિપોઝીટનો હિસ્સો 30 જૂન, 2023ના રોજ બજાજ ફાઇનાન્સના કન્સોલિડેટેડ ઋણના 21% અને સ્ટેન્ડઅલોન ઉધારમાં 28% જેટલો હતો પુણે/મુંબઈ ભારતની અગ્રણી અને વૈવિધ્યસભર નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીમાંની એક અને બજાજ ફિનસર્વનો ભાગ…