બાંગ્લાદેશે રચ્યો ઇતિહાસ: ઓસ્ટ્રેલિયા સામે ડાર્વિન ટેસ્ટમાં પકડ મજબૂત, ૨-૩ બેટ્સમેનોએ મળીને બનાવ્યા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ જેટલા રન!

તંઝીદ હસનની શાનદાર સદી અને નાઝમુલ હસન શાંતોની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૫૩ રનની વિશાળ સરસાઈ મેળવી લીધી છે નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશે ડાર્વિન ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંત સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે ૬ વિકેટે ૩૫૧ રન બનાવી લીધા છે અને…