વર્લ્ડ નંબર 13 બર્નાડેટ અને માનુષ અમદાવાદ એસજી પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ યુટીટી 2024ની સેમિફાઇનલમાં લઈ ગયા, જયપુર પેટ્રિયોટ્સને 12-3થી હરાવી

-પ્રથમ સેમિફાઇનલમાં, PBG બેંગલુરુ સ્મેશર્સ ગુરુવારે એથ્લેઝર ગોવા ચેલેન્જર્સ સામે ટકરાશે, જ્યારે અમદાવાદ એસજી પાઇપર્સ શુક્રવારે બીજી સેમિફાઇનલમાં દબંગ દિલ્હી TTC સામે ટકરાશે; ભારત બહાર લાઇવ સ્ટ્રીમિંગ ફેસબુક લાઇવ પર ઉપલબ્ધ છે ચેન્નાઈ વિશ્વના 13 ક્રમાંકિત બર્નાડેટ સોક્સ અને માનુષ શાહની આગેવાની હેઠળ અમદાવાદ એસજી પાઇપર્સે જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ…

વર્લ્ડ નંબર-10 ખેલાડી બર્નડેટ અને ભાવિ સ્ટાર શ્રીજા યુટીટી 2024 પ્લેયર ડ્રાફ્ટ માટે રોમાંચક લાઈન અપનું નેતૃત્ત્વ કરશે

પ્લેયર ડ્રાફ્ટનું આયોજન 10 જુલાઈનાં રોજ મુંબઈમાં થશે; ઓલિમ્પિક માટે પસંદ કરાયેલ ભારતનાં સિનિયર પેડલર શરથ કમલ, મણિકા, હરમીત, માનવ અને સાથિયાનને તેમની ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા છે યુટીટી 2024નું આયોજન 22 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઈમાં કરાશે નવી દિલ્હી  વર્લ્ડ નંબર-10 ખેલાડી રોમાનિયાની બર્નડેટ સ્જોક્સ, ભારતની ભાવિ સ્ટાર પેડલર શ્રીજા અકુલા, નાઈજીરિયાની ટોચની ખેલાડી ક્વાડ્રી અરુણા અને જર્મનીની નીના મિત્તલહમ 10 જુલાઈનાં રોજ મુંબઈમાં યોજાનાર…