ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રી ઇન્ફો સોલ્યુશન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતના ડિજિટલ પરિવર્તનને નવી ગતિ મળશે

અમદાવાદની અગ્રણી IT કંપનીને મળશે નાણાકીય સહયોગ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે તૈયાર થશે નવી તક અમદાવાદભારતમાં ઝડપથી વિકસતા માહિતી પ્રૌદ્યોગિકી (IT) ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રસ્તાવિત નવું નામ ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીઝ લિમિટેડ) અને અમદાવાદ સ્થિત શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર…

ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026ઃ ભારત-કેનેડા વચ્ચે વેપાર અને રોકાણને નવી દિશા આપશે

ટોરોન્ટો અને ઓટાવામાં 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સમિટમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક મંચ પર આવશે; FDI, ટેકનોલોજી ટ્રાન્સફર અને વ્યૂહાત્મક ભાગીદારીને મળશે પ્રોત્સાહન, 150 જેટલા ઉદ્યોગ સાહસિકોને સમિટમાં ભાગ લેવાની તક અમદાવાદભારત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું…

ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રુપ ‘Y’ માં અમદાવાદ – આણંદ વચ્ચે સેમી ફાઇનલ

રાજકોટ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26માં 22.2.26 ના રોજ પુલ ‘Y’ નો ફર્સ્ટ ક્વાટર ફાઇનલ મેચમાં અમદાવાદે સાહિલ મંજૂરના 32મી મિનિટના એકમાત્ર ગોલથી સુરેન્દ્રનગરને 1-0 થી હાર આપી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી ક્વાટર ફાઇનલમાં  આણંદે  ભવ્ય ચૌધરી અને ચિત્રાંશના 1-1 ગોલની મદદથી…

સંતોષ ટ્રોફીની ગુજરાત અને રાજસ્થાનની મેચ 1-1 થી ડ્રો

ગોવા સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 માં ગુજરાત અને રાજસ્થાનની મેચ  1-1 થી ડ્રો રહી હતી, મેચ બંને ટીમો પોઈન્ટ ટેબલ માં આગળ રહેવા જીતવી જરૂરી હતી. બંને ટીમો ને ૩-૩ પોઈન્ટ્સ હતા પણ ગોલ એવરેજ માં રાજસ્થાન આગળ હતું. મેચ ની ત્રીજી મીનીટે રાજસ્થાનના  ફોરવર્ડ અમિત કુમારે ગોલ કરી પોતાની ટીમ…