અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા રાઇફલ ક્લબમાં ભક્તિભાવપૂર્વક ગરબા કાર્યક્રમ યોજાયો

ખાનપુર સ્થિત રાઇફલ ક્લબમાં મા અંબાની આરતી અને પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ; હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ સાથે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો અને તેમના…