ઝાયડસ કપમાં અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને પાટણની ટીમોની જીત સાથે જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ

વડનગરના એસએજી સ્પોર્ટ્સ સંકુલમાં 11 ઓગસ્ટ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ગુજરાતના 10 જિલ્લાઓની ટીમો વચ્ચે જંગ, નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ થશે વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ આજે વડનગર સ્થિત એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે થયો હતો. 7થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં…

ભાવનગર સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રીએ સમીક્ષા કરી, અનેક મહત્વના આદેશો જારી

નિર્માણ કાર્યોમાં ઝડપ, હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓ સાથે નમ્ર વ્યવહાર અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર ભાવનગર આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલની કામગીરી તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ…

34 મી જુનીયર ફૂટબોલમાં ખેડા-છોટાઉદેપુર મેચ ડ્રો, જામનગર, ભાવનગર અને અમદાવાદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 10.7.2025 ના રમાયેલ મેચના રિઝલ્ટઃ છોટાઉદેપુર અને ખેડાની મેચ 3-3 થી ડ્રૉ રહી હતી. છોટાઉદેપુર તરફથી પ્રિયાશ અને મયૂરકુમારે 1-1 ગોલ જ્યારે ખેડા તરફથી નિત્ય જૈન દ્વારા 2 ગોલ. હિરવ દ્વારા 1 ગોલ અને ધૈર્ય દોશી દ્વારા 1 સેલ્ફ ગોલ…