ભુજમાં NCC કેડેટ્સને ડ્રોન ટેક્નોલોજીની તાલીમ, આર્મી પબ્લિક સ્કૂલમાં અટલ AI લેબ પણ તૈયાર

બાલ્ડ ઇગલ બ્રિગેડની પહેલથી 80 NCC કેડેટ્સે ડ્રોન હેન્ડલિંગ વર્કશોપમાં ભાગ લીધો; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને આધુનિક ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળશે ભુજ: યુવાનોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા ભારતીય સેનાની બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા ભુજમાં બે મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત 5 નેવલ યુનિટ NCC, ભુજના 80 કેડેટ્સે ‘ડ્રોન…

કચ્છના રણ અને ક્રિક વિસ્તારમાં સુરક્ષા સંકલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મંથન

આર્મી-બીએસએફના અધિકારીઓની ભુજ ખાતે બ્રેઈનસ્ટોર્મિંગ બેઠક યોજાઈ : સંયુક્ત પ્રતિસાદ, લોજિસ્ટિક્સ અને ઉભરતા સરહદી પડકારો અંગે ચર્ચા ભુજ કચ્છના રણ અને ક્રિક વિસ્તારમાં સરહદી સુરક્ષા તથા ઓપરેશનલ સંકલનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓ વચ્ચે ભુજ ખાતે બ્રેઈનસ્ટોર્મિંગ સેશન યોજાયું હતું. કોંકર કોર્પ્સના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પશ્ચિમ…

ભુજ ટાઉનહોલમાં વાયુસેનાના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની એરફોર્સ બેન્ડ ટીમે મંત્રમુગ્ધ કરતું પર્ફોર્મન્સ આપ્યું; વીર નારીઓ અને ગૅલન્ટ્રી એવોર્ડ વિજેતા યુદ્ધવીરોનું સન્માન ભુજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ની એરફોર્સ બેન્ડ ટીમ દ્વારા 9 ઓગસ્ટે ભુજ ટાઉનહોલ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના…