જિયોની હેપ્પી ન્યૂ યર ઓફર: માત્ર ₹399માં 28 દિવસ સુધી અનલિમિટેડ 4G-5G ડેટા, ₹3,999માં આખું વર્ષ મોજ!

જિયોએ લોન્ચ કર્યા નવા ‘હેપ્પી ન્યૂ યર 2.0’ પ્લાન; ફ્રી વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સાથે કેનવા પ્રો, જિયોહોટસ્ટાર સહિત અનેક ડિજિટલ બેનિફિટ્સ મળશે મુંબઈ નવા વર્ષની શરૂઆત પહેલાં જ રિલાયન્સ જિયોએ પોતાના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ ‘હેપ્પી ન્યૂ યર 2.0’ ઓફર હેઠળ અનલિમિટેડ 4G અને 5G ડેટા ધરાવતા નવા…