ઝૂંપડીમાં રહેતો પરિવાર, પરંતુ બેંક ખાતામાં ₹7.40 અબજથી વધુ બેલેન્સ! પાસબુક જોઈ પરિવારની આંખો ફાટી ગઈ
મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં ચોંકાવનારો મામલો; મજૂરી કરીને ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારના ખાતામાં અચાનક દેખાયા ₹7,40,68,72,895, બેંકે શરૂ કરી તપાસ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. ઝૂંપડીમાં રહેતા અને દૈનિક મજૂરી કરીને જીવન ગુજારતા એક આદિવાસી પરિવારના બેંક ખાતામાં અચાનક ₹7.40 અબજથી વધુ…
