ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી વિજય
વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 વડોદરાના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. 16.5.26એ સીનિયર મેન્સની 8 મેચો રમાડવામાં આવી હતી પારૂલ એફએ એ એમેચ્યોર એફસી પર 5-3 થી, ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પીએમ ફાઉન્ડેસન પર 5-1 થી, પારૂલ એફસી…
