ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી વિજય

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 વડોદરાના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. 16.5.26એ  સીનિયર મેન્સની 8 મેચો રમાડવામાં આવી હતી પારૂલ એફએ એ એમેચ્યોર એફસી પર 5-3 થી, ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પીએમ ફાઉન્ડેસન પર 5-1 થી, પારૂલ એફસી એ એકે ઇલાઇટ એફએ પર 5-1 થી,  દ્વિવેદી બ્રધર્સે સૂર્યવંશી એફસી પર 7-2 થી, ગુજરાત પોલીસે યુએસઆઇ એફસી સુરત પર 5-2 થી, જગર્નન્નોટ એફસી અમદાવાદે વાપી એફસી પર 13-3  થી, આર 4 સ્પોર્ટ્સ  ફાઉન્ડેસને કીક જેક એફસી પર  6-2 થી વિજય મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *