એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે જુનિયર બોયઝ ફૂટબોલ સમર કોચિંગ કેમ્પ

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ  માટે  સમર કોચિંગ કેમ્પનું આયોજન એસજીવીપી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 15.5.26, ના રોજ 80 જેટલા ખેલાડીઓ ગુજરાતના તમામ જિલ્લામાંથી આવ્યા હતા તેમાંથી 35 ખેલાડીઓનું સિલેકસન કરી રાજ્ય કક્ષાના સમર કેમ્પ 16.5.26 થી 5.6.26 સુધી રાખવામા આવ્યો છે તેમાં મોકલાશે. આ કોચિંગ કેમ્પ  ગુજરાત જુનિયર ટીમના એક્સ. હેડ કોચ તપોશ ઘોષ અને ગુલાબ બાજવા  દ્વારા સંચાલન કરવામાં આવશે છે. ફીજીઓ તરીકે પ્રિન્સ યાદવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *