પરિવારના કૂતરાઓ પાછળ જંગલમાં ગઈ 6 વર્ષની બાળકી, સાડા ચાર કલાક બાદ સુરક્ષિત મળી

સંબંધીએ લગાવેલા ટ્રેલ કેમેરામાં બાળકી દેખાઈ; પોલીસ, ફાયર ટીમ, K-9 યુનિટ અને ડ્રોનની મદદથી શોધખોળ, એક કૂતરા પાસે બેઠેલી મળી બાળકી મિશિગન: અમેરિકાના મિશિગનના અપર પેનિનસુલામાં 6 વર્ષની બાળકી પરિવારના કૂતરાઓ પાછળ જંગલમાં ચાલી ગયા બાદ સાડા ચાર કલાક સુધી ગુમ રહી હતી. બાળકીની શોધ માટે પોલીસ, ફાયર વિભાગ, K-9 ટીમ, ડ્રોન અને વિમાનની મદદથી…